ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વેગ: આહવાના પીપલઘોડી ગામમાં ખેડૂતો માટે વિશેષ તાલીમ શિબિર યોજાઈ
કૃષિ સખીઓએ આપ્યું જીવામૃત અને બીજામૃતનું જીવંત પ્રદર્શન આ શિબિરમાં ઉપસ્થિત રહેલી કૃષિ સખી બહેનોએ ઉપસ્થિત ખેડૂતોને વૈજ્ઞાનિક અને કુદરતી પદ્ધતિથી ખેતી કરવા અંગે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. દેશી ગાયના...
