સાપુતારામાં દીપડો દેખાયો, વીડિયો વાયરલ મળતી માહિતી મુજબ, દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. વીડિયોમાં દીપડાની હલચલ કેદ થઈ હોવાનું જણાવવામાં આવે છે. ઘટનાની જાણ થતાં વન વિભાગને પણ જાણ... By Dang News | September 15, 2026