આહવા તાલુકાના ગામોની યાદી : Ahwa Taluka Villages List

ડાંગ, આહવા | ડાંગ જિલ્લાના આહવા તાલુકા હેઠળ કુલ ૧૨૩ ગામો આવે છે, જે ૨૭ ગ્રામ પંચાયતોમાં વહેંચાયેલા છે:
આહવા તાલુકાના ગામોની યાદી : Ahwa Taluka Villages List
Ahwa Taluka Villages List

ડાંગ જિલ્લાના આહવા તાલુકા હેઠળ કુલ ૧૨૩ ગામો આવે છે, જે ૨૭ ગ્રામ પંચાયતોમાં વહેંચાયેલા છે:

  1. આહવા પંચાયત: આહવા
  2. બારીપાડા પંચાયત: બારીપાડા, બોરીગાવંઠા, ચીખલી, ચીરાપાડા, મહારાઈચોંડ
  3. ભવાનગડ પંચાયત: ભવાનગડ, ગોળસ્ટા, ખાપરી, કુતરનાચિયા, મુલચોંડ, સતી, વાંગણ, વાવંદા
  4. બોરખલ પંચાયત: બોરખલ, ગાયખાસ, ટાકલીપાડા, ટેમ્બુરઘટા, ઉંમરપાડા, વિહીરઆંબા
  5. ચનખલ પંચાયત: ચનખલ, નીલશાક્યા, પીપલ્યામાળ, સુકમાળ
  6. ચૌક્યા પંચાયત: ચૌક્યા, ચવડવેલ, ગારમાળ, ઈસદર (બોરખલ), જવતાળા, પાંડવા, રાવચોંડ
  7. ચિકટીયા પંચાયત: ચિકટીયા, ગૌર્યા, ઈસદર (ગાઢવી), નડગખાદી
  8. ચીંચલી પંચાયત: ચીંચધરા, ચીંચલી, ગાડવિહીર, કરાડીઆંબા, મહારદર, નીમપાડા, હનવંતપાડા
  9. ધવલીદોડ પંચાયત: ધવલીદોડ, ઢૂડા, કોટબા
  10. દિવાનટેમ્બ્રુન પંચાયત: દિવાનટેમ્બ્રુન, જામનવિહીર, જામલાપાડા
  11. ડોન પંચાયત: ડોન
  12. ગલકૂંડ પંચાયત: આંબાડીયા, ગલકૂંડ, જામદર, મોહપાડા, પાયરપાડા, પીપલપાડા, સિનબંધ, ઉખાટીયા, ઉમર્યા, વનાર, વાંકી
  13. ગાઢવી પંચાયત: ગાઢવી
  14. ઘોઘલી પંચાયત: ઘોઘલી, કાસવદહાડ, સુંડા
  15. ગોંડલવિહીર પંચાયત: ભીસ્યા, બોરખેત, ઘુબીટા, ગોંડલવિહીર
  16. ગોટિયામાળ પંચાયત: બર્યાવડ, ગોટિયામાળ, ગુંદીયા, હુંબાપાડા, સોનુનીયા
  17. હારપાડા પંચાયત: હારપાડા, કડમાળ, કમદિયાવન, સાદડવિહીર, થોરપાડા, વાડિયાવન
  18. જાખાના પંચાયત: ધુમખલ, જાખાના, કોટમદર
  19. લહાનચર્યા પંચાયત: ચીંચપાડા, કાહડોળઘોડી, લહાનચર્યા, લહાનદભાસ, મોટાચર્યા, મોટી દભાસ, નિરગુડમાળ
  20. લીંગા પંચાયત: અંજનકૂંડ, બીલમાળ, કામદ, કોસંબિયા, લીંગા, વકાર્યા
  21. મહાલપાડા પંચાયત: કલમવિહીર, મહાલપાડા, નાંદનપેડા, પીપલઘોડી, સેન્દ્રીઆંબા
  22. માલેગાવં પંચાયત: બરડપાણી, જોગબારી, માલેગાવં, સાપુતારા
  23. મોરઝીરા પંચાયત: ગડદ, માદલબારી, મોગરા, મોરઝીરા
  24. પીંપરી પંચાયત: દાવદહાડ, ધૂલચોંડ, હનવંતચોંડ, પીંપરી
  25. શામગહાન પંચાયત: ભાપખલ, ભૂરાપાણી, રાનપાડા, શામગહાન
  26. ટાકલીપાડા પંચાયત: કરંજડી, ટાકલીપાડા (પીપલાઈદેવી), વંજરઘોડી, વાયદૂન, વાંઝીટેમ્બ્રુન
  27. વાસુર્ણા પંચાયત: સોનગીર, વાસુર્ણા
Follow Us: