સુબીર તાલુકાના ગામોની યાદી : Subir Taluka Villages List

ડાંગ જિલ્લાના સુબીર તાલુકા હેઠળ કુલ ૯૨ ગામો આવે છે, જે ૨૦ ગ્રામ પંચાયતોમાં વહેંચાયેલા છે.
સુબીર તાલુકાના ગામોની યાદી : Subir Taluka Villages List
Subir Taluka Villages List

ડાંગ જિલ્લાના સુબીર તાલુકા હેઠળ કુલ ૯૨ ગામો આવે છે, જે ૨૦ ગ્રામ પંચાયતોમાં વહેંચાયેલા છે:

  1. બારડીપાડા પંચાયત: બંધપાડા, બારડીપાડા, ધુલદા, ખોખરી, સાજુપાડા
  2. ચીંચવિહીર પંચાયત: ચમારપાડા, ચીંચવિહીર, જુનેર, ખાજુરણા, ખેરીન્દ્રા, સાવરદા
  3. દહર પંચાયત: દહર, ઘાણા, ઉગા (લવચાલી)
  4. ગાવંદહાડ પંચાયત: બુરથડી, ગાવંદહાડ, ગીરમાળ
  5. ગારખડી પંચાયત: આહરપાડા, ચીંચપાડા (વડપાડા), ગારખડી, ઘાણીઆંબા, જામન્યા, ઝરી, સાતબાબલા
  6. હનવંતપાડા પંચાયત: ઘુબડિયા, જરસોળ, કરંજડા (લવચાલી), હનવંતપાડા (ચીંચલી)
  7. કડમાળ પંચાયત: હાડોળ, ઇસખંડી, કડમાળ (સુબીર), કસાડબારી
  8. કાકશાળા પંચાયત: કાકશાળા, નિશાણા
  9. કેશબંધ પંચાયત: બિલીઆંબા, જામલા, કેશબંધ, ટીમબરથવા
  10. ખાંભલા પંચાયત: આમસરપાડા, બરડા (ખાંભલા), બીજુરપાડા, ગુરુડીયા, ખાંભલા, મોહપાડા (પીપલદહાડ)
  11. કિરલી પંચાયત: કાકડવિહીર, કિરલી, પળસમાળ
  12. લવચાલી પંચાયત: ચીખલી (લવચાલી), ગાયગોઠણ, લવચાલી, પાદલખડી
  13. મહાલ પંચાયત: ઢોંગીઆંબા, લહાન કસાડ, મહાલ, મોટી કસાડ, સાવરદાકસાડ
  14. માળગા પંચાયત: અંબુર, બીલબારી, ઢોલિયાઉંબર (નારાયણ દેવપાડા), ડૂમરિયા, માળગા
  15. નકટિયાહનવંત પંચાયત: બડીગાવંઠા, બરડીપાડા (નકટિયાહનવંત), બિબુપાડા, કેળ, નકટિયાહનવંત, વાહુટીયા
  16. પીપલાઈદેવી પંચાયત: બોકડમાળ, હિંદળા, પીપલાઈદેવી, પીપલપાડા, વડપાડા
  17. પીપલદહાડ પંચાયત: આમથવા, બેહૂન, ભોંડવિહીર, ગૌહાણ, જામનસોંઢા, જોગથવા, પીપલદહાડ, સાવરપાડા
  18. શેપુઆંબા પંચાયત: કરંજપાડા, લહાનઝાડદર, મોટીઝાડદર, પાંઢરપાડા, શેપુઆંબા, શિવબારા
  19. શિંગાણા પંચાયત: જામન્યામાળ, ઝરણ, મોખામાળ, શિંગાણા
  20. સુબીર પંચાયત: કાંગર્યામાળ, સુબીર
Follow Us: