સુબીર તાલુકાના ગામોની યાદી : Subir Taluka Villages List
ડાંગ જિલ્લાના સુબીર તાલુકા હેઠળ કુલ ૯૨ ગામો આવે છે, જે ૨૦ ગ્રામ પંચાયતોમાં વહેંચાયેલા છે: બારડીપાડા પંચાયત: બંધપાડા, બારડીપાડા, ધુલદા, ખોખરી, સાજુપાડા ચીંચવિહીર પંચાયત: ચમારપાડા, ચીંચવિહીર, જુનેર, ખાજુરણા, ખેરીન્દ્રા,...


