વઘઇ તાલુકાના ગામોની યાદી : Waghai Taluka Villages List
ડાંગ, વઘઈ | ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા હેઠળ કુલ ૯૬ ગામો આવે છે, જે ૨૩ ગ્રામ પંચાયતોમાં વહેંચાયેલા છે.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા હેઠળ કુલ ૯૬ ગામો આવે છે, જે ૨૩ ગ્રામ પંચાયતોમાં વહેંચાયેલા છે:
- બારખાંડિયા પંચાયત: બારખાંડિયા, ભૂરભેંડી, દગડપાડા, ખીરમાણી
- ભાલખેત પંચાયત: ભાલખેત, ચીખલા, ખોપરીઆંબા
- ભેંડમાળ પંચાયત: આમસરવલણ, ભેંડમાળ, લવારિયા, મોટી દાબદર, વાઘમાળ
- ભેંસકાતરી પંચાયત: ભેંસકાતરી, ભોંગડિયા, એન્જિનપાડા, કાકરદા
- ચીકાર પંચાયત: ચીકાર, ધોધલપાડા, કોસીમપાતળ
- ચીચીનાગાવંઠા પંચાયત: ભવાડી, ચીચીનાગાવંઠા, ઢાઢરા, કુડકસ, કુકડનખી
- ચીંચોડ પંચાયત: ચીંચોડ, કૂંડા, સિલોટમાળ, સુસરદા
- દગડીઆંબા પંચાયત: બરડા, બોરપાડા, દગડીઆંબા, મલીન
- દગુનિયા પંચાયત: બરડા, દગુનિયા, ઘોડવહળ, સુપદહાડ
- ડોકપાતળ પંચાયત: આંબાપાડા, ડોકપાતળ, ઉગા, વાનરચોંડ
- ડુંગરડા પંચાયત: બોરીગાવંઠા, દાબદર, ગીરા, ઝરિયા
- ગોદડિયા પંચાયત: ગોદડિયા, કુશમાળ, પાંઢરમાળ, પાતળી, વાંકન
- ઝાવડા પંચાયત: જામનપાડા, ઝાવડા, કોયલીપાડા, વાંઝટઆંબા
- કાલીબેલ પંચાયત: ભુજડ, કાલીબેલ, ટેકપાડા
- ખાતળ પંચાયત: દિવડયાવન, ખાતળ, માછળ
- કોસીમદા પંચાયત: દર્ડી, કોસીમદા, સાવરખડી
- માનમોડી પંચાયત: બોંડારમાળ, કાંચનપાડા, લહાનમાળુંગા, માનમોડી, મોટા માળુંગા, નિંબારપાડા
- નડગચોંડ પંચાયત: દરાપાડા, ગુંદવહળ, મુરંબી, નડગચોંડ
- નાનાપાડા પંચાયત: આહરડી, આંબાપાડા, બોરદહાડ, કુમારબંધ, નાનાપાડા, શિવારિમાળ
- રંભાસ પંચાયત: બાજ, ચીકાર, દેવીપાડા, જામલાપાડા, રંભાસ
- સાકરપાતળ પંચાયત: ભદરપાડા, ચીખલદા, ધાંગડી, લહાનદાબદર, સાદડમાળ, સાકરપાતળ
- સરવર પંચાયત: ઘોડી, ગુંજપેડા, કલમખેત, સરવર, સોડમાળ
- વઘઈ પંચાયત: દોડીપાડા, વઘઈ
Follow Us:
