ડાંગમાં સૌથી વધુ ગામો ધરાવતી પંચાયત કઈ છે ?
ડાંગ, આહવા | ડાંગ જિલ્લામાં સૌથી વધુ ગામો ધરાવતી ગ્રામ પંચાયત આહવા તાલુકામાં આવેલી ગલકૂંડ ગ્રામ પંચાયત (Galkund Village Panchayat)છે, જેના ક્ષેત્રાધિકાર હેઠળ કુલ ૧૧ ગામો આવે છે.
ડાંગ જિલ્લામાં સૌથી વધુ ગામો ધરાવતી ગ્રામ પંચાયત આહવા તાલુકામાં આવેલી ગલકૂંડ ગ્રામ પંચાયત (Galkund Village Panchayat)છે, જેના ક્ષેત્રાધિકાર હેઠળ કુલ ૧૧ ગામો આવે છે.
ડાંગ જિલ્લામાં સૌથી વધુ ગામો ધરાવતી ગ્રામ પંચાયત આહવા તાલુકામાં આવેલી ગલકૂંડ ગ્રામ પંચાયત (Galkund Village Panchayat) છે, જેના ક્ષેત્રાધિકાર હેઠળ કુલ ૧૧ ગામો આવે છે.
ગલકૂંડ પંચાયત હેઠળ આવતા ૧૧ ગામો:
- આંબાડીયા (Ambalia)
- ગલકૂંડ (Galkund)
- જામદર (Jamdar)
- મોહપાડા (Mohpada)
- પાયરપાડા (Payarpada)
- પીપલપાડા (Pipalpada)
- સિનબંધ (Sinbandh)
- ઉખાટીયા (Ukhatiya)
- ઉમર્યા (Umarya)
- વનાર (Vanar)
- વાંકી (Wanki)
તેના પછી બીજા ક્રમે આહવા તાલુકાની ભવાનગડ પંચાયત અને સુબીર તાલુકાની પીપલદહાડ પંચાયત આવે છે, જેમાંથી દરેક પંચાયત હેઠળ ૮-૮ ગામોનો સમાવેશ થાય છે.
Follow Us:
