ડાંગમાં સૌથી વધુ ગામો ધરાવતી પંચાયત કઈ છે ? ડાંગ જિલ્લામાં સૌથી વધુ ગામો ધરાવતી ગ્રામ પંચાયત આહવા તાલુકામાં આવેલી ગલકૂંડ ગ્રામ પંચાયત (Galkund Village Panchayat)છે, જેના ક્ષેત્રાધિકાર હેઠળ કુલ ૧૧ ગામો આવે છે. ડાંગ જિલ્લામાં સૌથી વધુ ગામો... By Dang News | September 15, 2026