મેઘરાજાની હેલીથી નવપલ્લવિત થયું સાપુતારા ડાંગ જિલ્લા અને ગિરિમથક સાપુતારામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પુનરાગમન કરતાં વાતાવરણ આહલાદક બન્યું છે અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ થયેલા આ વરસાદથી પ્રકૃતિ... By Dang News | September 15, 2026