મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે ટેકાના ભાવ જાહેર; ૧૦ સપ્ટેમ્બરથી ઓનલાઈન નોંધણી શરૂ
રાજ્યના કૃષિ મંત્રીએ ખેડૂતોને આ સરકારી યોજનાનો મહત્તમ લાભ લેવા અને સમયસર નોંધણી કરાવી લેવા માટે ખાસ અપીલ કરી છે. જાહેર થયેલા નવા ટેકાના ભાવ (પ્રતિ ક્વિન્ટલ અને મણ) સરકાર...

