પીએમ સ્વાનીધિ યોજના થકી તાપીના ટીનુબેન ગામીત બન્યા આત્મનિર્ભર: ₹૮૦ હજારની ધિરાણ સહાયથી શાકભાજીના વ્યવસાયને મળી નવી પાંખો
ત્રણ તબક્કામાં મળી ₹૮૦,૦૦૦ની આર્થિક સહાય ટીનુબેન ગામીતના જણાવ્યા અનુસાર, મૂડીના અભાવે તેઓ પોતાના શાકભાજીના ધંધાને મોટું સ્વરૂપ આપી શકતા નહોતા. પરંતુ પીએમ સ્વાનીધિ યોજના અંતર્ગત તેમને તબક્કાવાર લોન મળતા...

