કેન્દ્ર સરકારમાં નોકરીની સુવર્ણ તક: SSC CGL દ્વારા ગ્રુપ B અને C ની ૧૨,૨૫૬ ખાલી જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક (Graduation) થયેલું હોવું જોઈએ (કેટલીક વિશેષ પોસ્ટ માટે સંબંધિત વિષય જરૂરી). વયમર્યાદા: ન્યૂનતમ ઉંમર ૧૮ વર્ષ અને પદ પ્રમાણે મહત્તમ...
