CM ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વયંભૂ ડભોડિયા હનુમાનજીના કર્યા દર્શન, મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો
Dabhoda Hanuman Temple: ગાંધીનગરના ડભોડા ખાતે જન્માષ્ટમીના પાવન પર્વે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડભોડા હનુમાનજી મંદિર (Dabhoda Hanuman...
