નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) ખાતે ‘પ્રાકૃતિક ખેતી પાક પરિસંવાદ’ : ૨૫૦થી વધુ ખેડૂતોએ મેળવ્યું તકનીકી માર્ગદર્શન
એલ નીનો (El Niño) ની અસરો સામે પ્રાકૃતિક ખેતી એક સચોટ ઉપાય: વાઇસ ચાન્સેલર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના માનનીય વાઇસ ચાન્સેલર ડૉ. આર. એમ. નાઈક ની ગરિમામય ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં...
