નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. એમ. નાઈકે વઘઈના હિલ મિલેટ રિસર્ચ સ્ટેશનની લીધી મુલાકાત
કુલપતિની આ પ્રગતિશીલ મુલાકાતમાં યુનિવર્સિટીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા, જેમાં સંશોધન નિયામક ડૉ. ટી. આર. અહલાવત, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્મા, વિદ્યાર્થી કલ્યાણ નિયામક પ્રો. જૈમીન...


