આહવા તાલુકાના ગામોની યાદી : Ahwa Taluka Villages List
ડાંગ જિલ્લાના આહવા તાલુકા હેઠળ કુલ ૧૨૩ ગામો આવે છે, જે ૨૭ ગ્રામ પંચાયતોમાં વહેંચાયેલા છે: આહવા પંચાયત: આહવા બારીપાડા પંચાયત: બારીપાડા, બોરીગાવંઠા, ચીખલી, ચીરાપાડા, મહારાઈચોંડ ભવાનગડ પંચાયત: ભવાનગડ, ગોળસ્ટા,...


