ભારતીય સેનામાં વેટરનરી ઓફિસર (કેપ્ટન) બનવાની સુવર્ણ તક: RVC 95મા શોર્ટ સર્વિસ કમિશન કોર્સની સત્તાવાર જાહેરાત
જગ્યાઓની વિગત અને શૈક્ષણિક લાયકાત આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ ૨૦ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેનું વિભાજન નીચે મુજબ છે: પુરુષ ઉમેદવારો માટે જગ્યાઓ: ૧૭ બેઠકો મહિલા ઉમેદવારો માટે જગ્યાઓ:...
