વન વિભાગમાં સરકારી નોકરીની મોટી તક: UPSSSC દ્વારા વન રક્ષક (Forest Guard) ની ૭૦૮ જગ્યાઓ પર ભરતીની સત્તાવાર જાહેરાત
કેટેગરી વાઇઝ જગ્યાઓની વિગત (Category wise Vacancy) કુલ ૭૦૮ બેઠકોનું કેટેગરી પ્રમાણે વિભાજન નીચે મુજબ કરવામાં આવ્યું છે: સામાન્ય વર્ગ (General): ૧૩૨ જગ્યાઓ OBC વર્ગ: ૩૧૫ જગ્યાઓ SC વર્ગ: ૨૧૮...




