સાપુતારામાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને તંત્ર હરકતમાં, અહેવાલ બાદ તાત્કાલિક કાર્યવાહી; હવે બેદરકારી નહીં ચાલે
સાપુતારા ડાંગનું રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન છે અને પ્રવાસીઓ માટે અહીં હોટલ, બોટિંગ, રોપવે સહિતની વિવિધ સુવિધાઓ છે.સાપુતારા ચોમાસા દરમિયાન ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે....
