બેંકિંગ ક્ષેત્રે સરકારી નોકરીની સુવર્ણ તક: ની જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત : SBI Jobs
ગાંધીનગર : બેંકિંગ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત કરિયર બનાવવા માંગતા સ્નાતક ઉમેદવારો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI ની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ મેગા ભરતી અભિયાન અંતર્ગત દેશભરમાં પ્રોબેશનરી ઓફિસર (PO) ની કુલ ૧૫૦૦ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ૧૪૪૬ રેગ્યુલર અને ૫૪ બેકલોગ બેઠકોનો સમાવેશ થાય છે. લાયક ઉમેદવારો સત્તાવાર પોર્ટલ મારફતે નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે.
કેટેગરી વાઇઝ જગ્યાઓની વિગત (Category Breakup)
કુલ ૧૫૦૦ બેઠકોનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવ્યું છે:
-
- સામાન્ય વર્ગ (General/UR): ૫૮૮ જગ્યાઓ
- OBC વર્ગ: ૩૯૦ જગ્યાઓ
- SC વર્ગ: ૨૩૪ જગ્યાઓ | ST વર્ગ: ૧૪૪ જગ્યાઓ
- EWS વર્ગ: ૧૪૪ જગ્યાઓ
લાयકાત અને મહત્વપૂર્ણ વિગતો
- શૈક્ષણિક લાયકાત અને વય: ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ, અને વય મર્યાદા ૨૧ થી ૩૦ વર્ષ (નિયમનુસાર છૂટછાટ સાથે) છે.
- ફી અને પસંદગી: જનરલ/ઓબીસી માટે ફી ₹૭૫૦/- છે જ્યારે અનામત વર્ગને મુક્તિ છે. પસંદગી પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા થશે.
- સમયમર્યાદા: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૮ જુલાઈ ૨૦૨૬ છે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ
sbi.bank/web/careersની મુલાકાત લઈ શકે છે.
બેંકિંગ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત કરિયર બનાવવા માંગતા સ્નાતક ઉમેદવારો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI ની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ મેગા ભરતી અભિયાન અંતર્ગત દેશભરમાં પ્રોબેશનરી ઓફિસર (PO) ની કુલ ૧૫૦૦ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ૧૪૪૬ રેગ્યુલર અને ૫૪ બેકલોગ બેઠકોનો સમાવેશ થાય છે. લાયક ઉમેદવારો સત્તાવાર પોર્ટલ મારફતે નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે.
Follow Us:
