રખડતા ઢોરને પકડીને માત્ર કબજે નહીં કર્યા, ચારા-પાણીની પણ કરી વ્યવસ્થા; ગ્રામ પંચાયતની માનવતાભરી પહેલ
રસ્તા પરથી ઢોર દૂર કરવાની કામગીરી ગામના જાહેર રસ્તાઓ, બજાર વિસ્તાર અને અન્ય સ્થળોએ રખડતા ઢોરને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડતી હોય છે. ખાસ કરીને સાંજના સમયે રસ્તા પર...




