નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) અને કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન વચ્ચે એમ.ઓ.યુ. (MoU) સંપન્ન
આ વિશિષ્ટ કરાર યુનિવર્સિટીના માનનીય વાઇસ ચાન્સેલર ડૉ. આર. એમ. નાઈક ની ગરિમામય અને પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યા હતા. કપાસના પાકમાં 'બ્લેક કાર્બન આધારિત સેન્દ્રીય ખાતર' પર થશે વિશેષ...




