ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા: ૩ ઓનલાઈન રાઉન્ડ બાદ ખાલી બેઠકો માટે ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ‘ઓફલાઇન મોપ-અપ કાઉન્સેલિંગ’ યોજાશે
આ કાઉન્સેલિંગ પ્રક્રિયા ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન રાજ્યની ચારેય મુખ્ય કૃષિ યુનિવર્સિટીઓના મુખ્ય કેમ્પસ ખાતે સવારથી જ હાથ ધરવામાં આવશે. કયા-કયા અભ્યાસક્રમો (પ્રોગ્રામ કેટેગરી-૧) નો સમાવેશ...




